અહેવાલ
DIET નવસારી
તારીખ- ૨૫ ઓગષ્ટ
વિષય:-જન્માષ્ટમી ઉજવણીનો અહેવાલ
૨૫ ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ અમારી બી. એડ. કોલેજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારીમાાાાં જન્માષ્ટમી ઉજવણી કરવામા આવી હતી . તે પહેલી ૨૪ ઓગષ્ટ ના રોજ અમે બધા એફ. વાય. ના તાલીમાર્થીઓએ ભેગા મળીને સાફ- સફાઇ ની કામગીરી હાર્થથધરી હતી . ત્યાર પછી ડેકોરેશાન અને રંગોળી નુકાયૅ પણ ૂાૅકયુાુા હતુાાાં. અમેબધા તાલીમાર્થીઓએ અંતેિનણયય લીધો હતો કેબધા એ ઘરેર્થી ર્થોડો- ર્થોડો પ્રસાદ બનાવી લાવવો અનેત્યાર પછી અમેબધા છૂટા પડયા. જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મદદવસ તરીકેઉજવાતો પિવત્ર તહવેાાર છે. અમારી કોલેજ મ જન્માષ્ટમીનો તહવે ાાર ખબ ૂજ ધામધમ ૂર્થી ઉજવાયો. ૨૫ ઓગષ્ટ ના રોજ ઉત્સવ ની શારૂઆત પ્રાર્થૅના ર્થી ર્થથઈ. ત્યાર બાદ નવ વાગ્યેજન્માષ્ટમી ઉજવણી પહલેાા પ્રાચૉયશ્રી અનેNDRF ની ટીમ અમારી સાર્થેઉત્સવ મા સામેલ ર્થથયા. ત્યાર બાદ અમેબધાએ ભગેાા મળીનેઆરતી કરી. સૌએ પારણુ ઝુલાવયુ. ત્યાર બાદ પ્રસાદ વહચેંણી કરવામાઆવી. અમારા વગૅખડાાાં ની બહનેાો એ તેમજ અમારી કોલેજ ના પ્રોફેસર શ્રી એ ભગેાા મળીનેભજન ગાયા. કાયૅક્રમ નેઆગળ વધારતા અમારા વગખૅડા ની તાલીમાર્થી બહનેજેમણેશ્રી કૃષ્ણ નુરુપ ધારણ કયયુહતુાાાં તેમણેમાટલી ફોડી અનેબીજી તરફ NDRF ટીમ ના એક બહનેાેમાટલી ફોડી. અંતેસૌ એ સાર્થેગરબા નો આનદ માણ્યો. સમગ્ર કાયૅક્રમ ખૂબ જ આકષૅક અનેશિસ્તબદ્ધ રહયો.
અહેવાલકાર
Roll. No. 11
Comments
Post a Comment